બફાટ / પાવર બ્લેકઆઉટથી અંધારામાં ડૂબ્યુ પાકિસ્તાન, મંત્રી શેખ રશીદે ભારતને ગણાવ્યું જવાબદાર

power blackout in pakistan islamabad karachi rawalpindi minister sheikh rashid held india responsible

પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચૂટણીમાં ‘નયા પાકિસ્તાન’ બનાવવાના વાયદા સાથે સત્તા પર આવ્યા હતા. પરંતુ આર્થિત રીતે બેહાલ અને કંગાળ પાકિસ્તાનની હાલત એ છે કે શનિવારે મોડી રાતે અચાનક આખા દેશમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ કારણે પાકિસ્તાનના તમામ પ્રમુખ શહેર અને પ્રાંત કરાંચી, લાહૌર, પેશાવર, ઈસ્લામાબાદ, મુલ્તાન અને રાવલપિંડી સમગ્ર શહેરો અંધારામાં ડૂબી ગયા હતા. હંમેશાની જેમ પાકિસ્તાને આનો દોષનો ટોપલો ભારત પર નાંખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ