બેદરકારી / અમદાવાદ કે 'ભુવા'નગર? પહેલા જ વરસાદે મનપાનો કરોડોનો પ્રિમોન્સુન પ્લાન પલળી ગયો

Potholes ON ROAD IN FIRST RAIN IN AHMEDABAD

અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે પ્રિમોન્સુનના પ્લાનિંગ પાછળ કરોડોનો ધૂમાડો કરે છે અને જરાક અમથો વરસાદ થાય કે એમદાવાદના રોડ રસ્તા ભુવાઓથી ભરાઈ જાય છે. અરે બ્યુટીફિકેશન અને રિસરફેસિંગને નામે કરોડોના આંધણ છતાં ગઈકાલે રાતે પડેલા વરસાદમાં આજ સવારે રોડની હાલત બિસ્માર થઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ