Coronavirus / સારા સમાચાર: કોરોનાવાયરસને નાથવા ઉંદર ઉપર વિશિષ્ટ પ્રોટીનની રસીના પ્રયોગ કર્યા અને...

Potential vaccine for novel coronavirus generates immunity in mice

વૈજ્ઞાનિકો વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ સામે દવા શોધવાનું સતત કામ કરી રહ્યા છે. વોશિંગ્ટનમાં સંશોધનકારોએ ઉંદરો પર કોવિડ 19 માટેની સંભવિત રસીનું પરીક્ષણ કર્યું છે. વાયરસની અસરને નિષ્ક્રિય કરવા માટે રસીએ ઉંદરોમાં સફળતાપૂર્વક રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી એવું પરિણામમાં બહાર આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ