સ્વાસ્થ્ય / એક ગ્લાસ બટાકાનો રસ કરશે બીપી કંટ્રોલ

potatoes can reduce blood pressure

જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારો ડાયેટ મેનૂ એકદમ યોગ્ય હોવો જોઈએ. આ માટે તમારે હાઈ બ્લડ પ્રેશર ડાયેટ ચાર્ટ બનાવી લેવુ જોઈએ. હાઈ બીપીમાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ. જો તમે પણ આ વાતને લઈને દુવિધામાં છો કે હાઈ બ્લડ પ્રેશરમાં શુ ખાવ અને હાઈ બ્લડ પ્રેશરને તરત કંટ્રોલ કેવી રીતે કરો અને બ્લડ પેશર કેટલુ હોવુ જોઈએ તો આ વાતોનો જવાબ અમે તમને આપી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ