બનાસકાંઠા / બટાકાનાં પાકમાં કમોસમી વરસાદનાં કારણે ફુગ લાગી, પાક નિષ્ફળ

 Potato crop failed due to rainfall

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયુ છે.કમોસમી વરસાદ પડતાં બટાકામાં ફૂગ આવી જતાં પાકને મોટું નુંકસાન થયું છે. પાકને નુકસાન થતાં બટાકાનાં વાવેતરમાં ખેડૂતોએ ટ્રેકટર ફેરવ્યાં છે.1 વિઘા પાછળ 35 હજારનો ખર્ચ થયો હોવાથી ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. હજારો હેકટરમાં બટાકાનું વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ