ખજાનો / મહાદેવના મંદિરની નીચે ખોદકામ કરતા મળ્યો ખજાનો, જોઈને લોકોની આંખો ફાટી ગઈ

Pot of 505 gold coins unearthed at Thiruvanaikovil temple of Tamilnadu

તમિલનાડુમાં મંદિરનાં ખોદકામ દરમિયાન મજુરો ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયા જયારે ત્યાંથી તાંબાનો એક ઘડો મળી આવ્યો. જયારે તે ઘડો કાઢીને જોયું તો બધાની આંખો ફાટી ગઈ. આખો ઘડો સોનાના સિક્કાઓથી ભરેલો હતો. સદીઓ જુના મંદિરમાં મળેલા સિક્કાઓ હાલ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ