જમ્મૂ-કાશ્મીર / કલમ 370 હટાવ્યાં બાદ પહેલી વાર સોમવારથી મોબાઇલ પોસ્ટપેડ સેવા શરૂ થશે

Postpaid mobile phone services to resume from Monday in Jammu and Kashmir

જમ્મૂ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે જેને લઇને તંત્ર દ્વારા પોસ્ટપેડ મોબાઇલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટથી લગાવામાં આવેલો મોબાઇલ સેવા પરનો પ્રતિબંધ સોમવારના રોજ બપોરે 12 કલાક પછી હટાવી દેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ