બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Posting of 26 Officers of Mamlatdar Level Class 2 in Gujarat, Transfer of 3, View List
Last Updated: 11:05 PM, 11 March 2023
ADVERTISEMENT
રાજ્યમાં 26 જેટલા મામલતદાર કક્ષાના વર્ગ-2 ના 26 જેટલા અધિકારીઓને પોસ્ટિંગ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે મહેસુલ વિભાગે બદલી અને પોસ્ટિંગ માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
ગુજરાતમાં મામલતદાર કક્ષાના વર્ગ 2ના 26 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું તો ૩ અધિકારીઓની બદલી, મહેસુલ વિભાગે બદલી અને પોસ્ટિંગ માટે જાહેર કર્યું નોટિફિકેશન#gujarat #government #vtvgujarati pic.twitter.com/UIX7DFuZfQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2023
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT