ફેરબદલ / ગુજરાતમાં 9 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને અપાયું પોસ્ટિંગ, 9ની કરાઈ બદલી, મહેસૂલ વિભાગે લીધો નિર્ણય

Posting given to 9 Deputy Collector level officer in Gujarat

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ બદલી અને બઢતીનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે આજે રેવન્યૂ ખાતા દ્વારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 9 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 9 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ