Team VTV11:25 PM, 30 Dec 22
| Updated: 08:22 AM, 31 Dec 22
રાજ્યમાં 6 પ્રોબેશનરી IAS અધીકારીઓને પોસ્ટિંગ આપવામા આવ્યું, સામાન્ય વહિવટ વિભાગે પ્રોબેશનરી IAS અધિકારીઓને પોસ્ટિંગ આપ્યું છે.
6 પ્રોબેશનરી IAS અધિકારીને આપવામાં આવ્યું પોસ્ટિંગ
સામાન્ય વહિવટ વિભાગે પ્રોબેશનરી IASઓને આપ્યું પોસ્ટિંગ
મિસ કંચન વિરમગામના આસિ.કલેક્ટર બનાવાયા
રાજ્યમાં 6 IAS અધીકારીઓની બદલી કરવામાં આવી છે. 6 પ્રોબેશનરી IAS અધીકારીઓને પોસ્ટિંગ આપવામા આવ્યું છે. સામાન્ય વહિવટ વિભાગે પ્રોબેશનરી IAS અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે. મિસ કંચન વિરમગામ આસી.કલેકટર બનાવાયા છે.
6 પ્રોબેશનરી IAS ઓધિકારીઓને પોસ્ટિંગ અપાયું.
મિસ કંચન વિરમગામ આસી.કલેકટર બનાવાયા છે તેમજ નતીશા માથુરને અંકલેશ્વરેના આસી.કલેકટર બનાવાયા જ્યારે યુવરાજ સિદ્રાર્થને પાલીતાણાના આસી.કલેકટર બનાવાયા તેમજ જયંતી માંકલેને હિંમતનગરના આસી.કલેકટર તરીકેની જવાબદારી સોંપાઈ છે. મિસ દેવાહુતી ગોંડલના આસી.કલેકટર બનાવાયા અને યોગેશ કપાસેને ડભોઇના આસી.કલેકટર બનાવાયા છે.