જમ્મૂ-કાશ્મીર / વિશેષ વિમાનથી જમ્મૂ-કાશ્મીરથી 24 કેદી લખનઉ જેલમાં થયા શિફ્ટ

post removing article 370 many prisoners transfered to lucknow jail

જમ્મૂ કાશ્મીરથી સતત કેદીઓને અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે જમ્મૂ-કાશ્મીરથી 24 કેદીઓને શનિવારે લખનઉ જેલમાં શિફ્ટ કરાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ