ફ્રોડ / પોસ્ટ ઓફિસના 15 લાખ રૂપિયા પોસ્ટ માસ્તરે જ ઘર ભેગા કરી દીધા

The Post Office's 15 million rupees post house has been gathered at home

પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ૧પ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા. સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેકોર્ડ તપાસમાં ગયા ત્યારે રૂપિયાની ઉચાપત થઇ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x