તમારા કામનું / પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકો માટે ખોલો એકાઉન્ટ, દર મહિને મળશે 2500 રૂપિયા

post office scheme post office monthly income scheme know more

જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે અને તમે પણ તેના માટે બચત કરવા માંગો છો, તો તમે આજે જ તેના નામે પોસ્ટ ઓફિસ MIS ખાતું ખોલાવી શકો છો. આ ખાતામાં તમને જબરદસ્ત લાભ મળશે. જાણો તેના વિશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ