તમારા કામનું / 10 વર્ષમાં તમારા પૈસા થશે ડબલ, અદ્ભૂત છે સરકારી ગેરન્ટી વાળી આ સ્કીમ

post office scheme give double return of your money guaranteed kisan vikas patra know interest rate

જો તમે તમારા પૈસાને બે ગણા કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની કિશાન વિકાસ પાત્ર (Kisan Vikas Patra KVP) યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણથી રોકાણકારોને તેના પૈસા સુરક્ષિત કરવા અને સારા વળતરની ગેરંન્ટી મળે છે. આ યોજનામાં વ્યાજ દર અને રોકાણને બેગણી થવાનો સમય સરકાર દ્વારા નક્કી ક્વાર્ટરના આધારે કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ અનુસાર કિસાન વિકાસ પાત્રમાં મેચ્યૂરીટી અવધિ 124 મહિના છે. એટલે કે આ યોજનામાં હવે ગ્રાહકનું રોકાણ 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બે ગણુ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ