બેંકિંગ / બેંક કરતાં વધુ વ્યાજ ATM અને ચેકબુક જેવી સુવિધાઓ મેળવવા ખોલાવો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ, આ છે પ્રોસેસ

Post Office Savings Account Interest Rates and Features

જો તમે બેંકમાં સેવિંગ એકાઉન્ટ (બચત ખાતું) ખોલાવવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી લો. અહીં તમે માત્ર 500 રૂપિયામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ એકાઉન્ટમાં માત્ર 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. આ સેવિંગ અકાઉન્ટ બેંક એકાઉન્ટના સેવિંગ એકાઉન્ટ જેવું જ હોય છે. પોસ્ટ ઓફિસમાં તમને ATM અને ચેકબુકની સુવિધા પણ મળે છે. આ એકાઉન્ટમાં અનેક બેંકોની સરખામણીએ વધુ વ્યાજ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ