સુરક્ષિત યોજના / પોસ્ટ ઓફિસની માલામાલ સ્કીમ! 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ અને મેળવો લાખો રૂપિયા, જાણો વિગત

post office saving schemes post office rd interest rate small saving schemes

પોસ્ટ ઓફિસની ઘણી એવી બચત યોજનાઓ છે, જે કોઈ અન્ય સરકારી યોજનાઓમાં સારું રિટર્ન આપી રહી છે. તમે આ યોજનાઓમાં પૈસા લગાવી સારો નફો કમાવી શકો છો. પોસ્ટ ઓફિસની સ્કીમમાં જ્યાં તમને સારું રિટર્ન મળશે. તો બીજી તરફ તમારા રૂપિયા સુરક્ષિત રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ