નિયમ / બદલાઈ ગયા છે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના નિયમ, નહીં જાણો તો થશે મોટું નુકસાન

post office saving account penalty for not having minimum amount

પોસ્ટ ઓફિસ અવારનવાર પોતાના ગ્રાહકોને માટે અનેક નવી સ્કીમ લાવતી રહે છે. પોસ્ટ ઓફિસની અનેક નવી બચત યોજનાઓ પર ગ્રાહકોને સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્ન મળે છે. ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસે સેવિંગ્સ એકાઉન્ટની સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. જો ગ્રાહકો આ નિયમોનું પાલન નથી કરતા તો તેમને નુકસાન ભરવું પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ