ઇન્વેસ્ટમેન્ટ / 10 વર્ષ સુધી કરો 10 હજારની બચત અને મેળવો 16 લાખ રિટર્ન, જાણો પોસ્ટની આ માલામાલ કરતી સ્કીમ વિશે

post office recurring deposit interest rate calculation po rd features interest rate minimum deposit no risk investment and...

પોસ્ટ ઓફિસ સ્કીમ્સની ખાસ વાત એ હોય છે કે અહીં ઓછા જોખમમાં રોકાણ પર વધારે રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પણ આવી રોકાણ યોજના છે. તેમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ કરી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ