તમારા કામનું / Post Office ની આ સેવિંગ સ્કીમ છે ખૂબ જ સારી, 5 વર્ષમાં આપે છે 3 લાખની એક્સ્ટ્રા ઈનકમ

post office monthly income scheme mis you can earn more than 3 lakh within 5 years

જો તમે સીનિયર સિટિજન છો અથવા નિવૃત થઈ ગયા છો. તો પણ તમે આ સ્કિમનો ફાયદો ઉઠાવી શકો છો. કારણ કે આ યોજનામાં તમે રોકાણ કરી મહિનાની આવકને પેન્શન તરીકે ઉપયોગ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ