સુરક્ષિત રોકાણ / પોસ્ટ ઓફિસની માલામાલ સ્કિમ! દર મહિને મળશે 2500 રૂપિયા, જાણો સમગ્ર ડિટેઇલ્સ

post office monthly income scheme how much one lump sum will have to be deposited to get regular 2500 rupees every month

વધી રહેલી આર્થિક અસુરક્ષાને પગલે લોકો એવી જગ્યાએ રોકાણ કરવાનું ઈચ્છી રહ્યાં છે, જે સુરક્ષિત પણ હોય અને ત્યાં રિટર્ન પણ સારું મળે. જો તમે પણ આવા કોઈ રોકાણના વિકલ્પની તલાશમાં છો તો પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. જેમાં રિટર્ન સારું મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ