રાજનીતિ / વિરોધ પક્ષમાં બેસવા માટે કોંગ્રેસ અજમાવશે આ રસ્તો, તો થઇ જશે 57 સાંસદો

For the post of Leader of Opposition, will NCP and Congress merge

લોકસભાની ચૂંટણીના પરિણામમાં વિપક્ષની કારમી હાર થઈ છે. ત્યારે કોઈ પણ પક્ષ પાસે વિરોધ પક્ષના નેતા બનાવી શકાય તેટલી પણ બહુમતિ નથી. એવામાં વિરોધ પક્ષના નેતાને લઇને કોંગ્રેસ અને NCP વચ્ચે ચર્ચા તેજ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ