અરવલ્લી / પોસ્ટ વિભાગની ઘોર બેદરકારી, ઈન્ટરવ્યૂની તારીખ બાદ યુવાનને મળી ટપાલ 

Post department's deadly negligence, after the date of interview, found the young man Mail

રાજ્યમાં પોસ્ટ વિભાગની બેદરકારીને કારણે લોકો ઘણા પરેશાન છે, જ્યારે વધું એક એવી ઘટના અરવલ્લીમાં ઘટી છે. જ્યાં નોકરીના ઇન્ટરવ્યૂની તારીખ બાદ તે યુનાનને જાણ થઇ કે તેનું ઇન્ટરવ્યૂ હતુ. પોસ્ટ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક યુવાનને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જોઇએ સમગ્ર ઘટના.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ