રહો એલર્ટ / કોરોનાથી સાજા થયા બાદ પણ ટળ્યો નથી ખતરો, 5 માંથી 1 વ્યક્તિમાં જોવા મળી રહ્યા છે ખાસ લક્ષણો

post covid symptoms in one out of every five people

કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેટલાક વેરિઅન્ટે દર્દીના પેનક્રિયાસને નુકસાન કર્યું છે. પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટમાં દર્દીમાં ડાયાબિટિસની સમસ્યા પણ જોવા મળી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ