સફળતા / હવે મંગળ અને ચંદ્ર પર શક્ય છે પાલક, ટામેટા અને મૂળાની ખેતી, NASAએ કર્યો દાવો

Possible to Grow Crops on Mars and Moon For Future Explorers Study

NASAના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હવે મંગળ અને ચંદ્ર પર ખેતી શક્ય છે. આ દાવાના આધારે મંગળ અને ચંદ્ર પર પાલક, ટામેટા અને મૂળાની ખેતી કરી શકાશે. નાસાનું માનવું છે કે જો ભવિષ્યમાં મંગળ અને ચંદ્રમા પર માનવ વસ્તી વસાવવામાં આવે તો એ લોકો માટે ખાદ્ય પદાર્થ ઉગાડી શકાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ