બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / રાજકોટ / Possible threat of hurricane looming over the state, see what is the threat of hurricane

તૌકતેની તાકાત / રાજ્ય પર મંડારાયો તૌકતેનો ખતરો, જૂઓ કેવી છે તૌકતેની તાકાત

Kiran

Last Updated: 03:33 PM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાની આસપાસ  દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી

તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકાઠે ટકરાઈ શકે  છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે. હવામાન વિભાગે તેને અતિ ગંભીર કેટેગરીમાં ગણાવ્યું છે. તૌકતે વાવાઝોડુ આજે રાતે આઠથી 11 વાગ્યાની આસપાસ  દીવથી 20 કિલોમીટર પૂર્વમા ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે કેવી છે તૌકતે વાવાઝોડાની દહેશત અને કેવો છે તેનો પ્રકોપ આવો જોઈએ. 

ગીર સોમનાથના દરિયા કિનારે જોવા મળી રહ્યી છે તૌકતેની અસર, દરિયામાં જોવા મળી રહ્યો છે સામાન્ય કરંટ  


ભાવનગરમાં તૌકતે વાવાઝાડોને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે ભાવનગરને રેડ ઝોનમાં એલર્ટ કરાયું છે, ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળતા રેડ ઝોન અપાયું છે.


નવસારીમાં પણ પવનની ગતિમાં વઘારો થયો છે, ગઈ કાલે પણ વરસાદ વરસ્યો હતો, વરસાદને કારણે પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ છે તૌકતે વાવાઝોડને લઈને તંત્ર સજ્જ બન્યું છે.નવસારીમાં 1 હજાર લોકોનું ગઈ કાલે મોડી રાત સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

 
નવસારીમાં હાઈ ટાઈડ વચ્ચે પણ યુવાનો દરિયામાં મજા લેતા જોવા મળી રહ્યા છે, તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Possible threat alert gujarat hurricane એલર્ટ ખતરો ગુજરાત તૌકતે વાવાઝોડું threat of hurricane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ