EXCLUSIVE / ગુજરાતના પોલીસ બેડામાં બે ડઝનથી વધુ IPS અધિકારીઓની બદલીના એંધાણ, લોબિંગ ચાલુ 

Possibility of large scale transfers in Gujarat's police : sources

બદલીઓને લઈને જુદી જુદી અટકળો થઈ રહી છે ત્યારે સુરત શહેરના નવા CP માટેની રેસમાં રાજકોટના પોલીસ કમિશનર સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ