BIG NEWS / 33% મહિલા પોલીસ નહીં હોય તો ફંડ ભૂલી જજો: કેન્દ્રએ રાજ્યોને કર્યો આદેશ, PSI-સિપાહી માટે પણ હુકમ

Possibility of large scale recruitment of women police in the country

એક દાયકા સુધી સતત એડવાઈઝરી જારી કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે રાજ્યોમાં મહિલા પોલીસની ભાગીદારી 33% સુધી વધારવા માટે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ