વિસ્ફોટ કેસ / 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ આપી શકે છે ચુકાદો, જાણો વિગતો

possibility of a special court ruling today in the 2008 serial bomb blast case

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા  સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના  77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઈનલ દલીલો પૂરી થયા બાદ 7 મીને શુક્રવારના રોજ ચુકાદા માટે રાખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ