BIG NEWS / વીજળી પર ઉધાર નહીં ચૂકવનારા 13 રાજ્ય સરકારોના કેન્દ્રએ ઉડાવ્યા 'ફ્યૂઝ', લીધા સૌથી મોટા એક્શન

posoco 13 states including maharashtra will not be able to buy electricity due remaining debt payments

POSOCOએ ત્રણ વીજ બજારો IEX, PXIL અને HPXને 13 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓના વીજ વ્યવસાયને બંધ કરવા માટે કહ્યું છે.આ રાજ્યો પર 5000 કરોડ રૂપિયાથી વધુનું દેવું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ