પોઝિટિવ ન્યૂઝઃ ભારતની કોરાના સામેની લડાઇમાં થઇ રહી છે જીત, નવા કેસમાં થયો ઘટાડો | positive sign for india sligh dip in new case of coronavirus Array ( [0] => node [1] => 104983 )

coronavirus / પોઝિટિવ ન્યૂઝઃ ભારતની કોરાના સામેની લડાઇમાં થઇ રહી છે જીત, નવા કેસમાં થયો ઘટાડો

positive sign for india sligh dip in new case of coronavirus

કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 12ના મોત થયા છે. મુંબઇમાં કોરોનાથી ત્રીજા જ્યારે દિલ્હીમાં બીજા દર્દીનું મોત થયું છે. તેમ છતાં મંગળવારના આંકડાઓ પર નજર નાંખીએ તો એક પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યાં છે. ખરેખર તો આ દિવસે કુલ 64  નવા કેસ નોંધાયા છે, જે સોમવાર કરતાં ઘણા ઓછા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ