અમદાવાદ / બોપલમાં ચાલતા ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશઃ દસ બુકીઓ ઝડપાયા

Posh area exposes Bopal International Cricket betting racket

શહેરના સાઉથ બોપલમાં આવેલા એક ફ્લેટમાં ચાલતા હાઇ પ્રોફાઇલ ક્રિકેટ સટ્ટા બે‌ટિંગનો પર્દાફાશ બોપલ પોલીસે કરતાં દસ બુકીઓની ૮૮ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરી છે. બાંગ્લાદેશ પ્રી‌મિયર લીગ (બીપીએલ) પર ક્રિકેટ સટ્ટો બોબડી લાઇન પર રમાતો હતો. મોડી રાતે પોલીસે કરેલા ક્રિકેટ સટ્ટાના પર્દાફાશમાં મોટા ગજાના બુકીઓની સંડોવણી તેમજ ઇન્ટરકનેક્શનલ ‌લિંક સામે આવે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ