મનોરંજન / નવાઝુદ્દીનનો ટ્રાન્સજેન્ડર લુક બતાવવો સરળ નહતો: સાડી પહેરવામાં 30 મિનિટ, તૈયાર થવામાં 3 કલાક અને આ કામ માટે લાગી ગયા છ મહિના

Portraying Nawazuddin transgender look was not easy: 30 minutes to put on the saree, 3 hours to get ready

નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મ હડ્ડીને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તે ટ્રાન્સજેન્ડરનો રોલ કરી રહ્યો છે. રાધિકા નંદાએ જણાવ્યું કે ટીમને લુક તૈયાર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ