દુર્ઘટના / ભોપાલ રેલવે સ્ટેશન ફૂટ ઓવર બ્રિજનો ભાગ ધસી પડતાં 6 લોકો થયા ઈજાગ્રસ્ત

Portion Of Footover Bridge At Bhopal Railway Station Collapsed, Many People Injured

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જૂના રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે જ પ્લેટફોર્મ નંબર 2-3 પાસેનો ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ અચાનક ધસી ગયો હતો. જેના કારણે લગભગ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સમયે સ્ટેશન પર લોકોની ભીડ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હમીદિયા હોસ્પિટલમાં ખસેડાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ