ભારે વરસાદ / દરિયો તોફાની બન્યો, 48 કલાક ગુજરાત માટે ભારે- દરિયાકાંઠાના ગામ અલર્ટ કરાયા

Port warning for 48 hours Gujarat Coast heavy rain in all over Gujarat

આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે સંકટ છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે અતિથી ભારે વરસાદ રહેશે જેને પગલે દરિયો ન ખેડવાની અને દરિયાકાંઠાના વિસ્તારોનો ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ