Coronavirus / લૉકડાઉનને કારણે પૉર્ન જોવામાં દુનિયાભરમાં ગજબ ઉછાળો, ભારતનો આંકડો જાણીને ચોંકી જશો

pornography gets a pandemic boost mostly from indians report 95 percent rise viewing

લોકડાઉનમાં પોર્ન જોવામાં દુનિયાભરમાં આંકડામાં 95 ટકા વધારો થયો છે. ભારત સૌથી આગળ છે. પોર્નહબના આંકડા જણાવે છે કે 17 માર્ચે ફ્રાન્સમાં લોકડાઉન શરુ થયા બાદ 40 ટકા ઉછાળો આવ્યો હતો. જર્મનીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. લોકડાઉન દેશોમાં પોર્ન જોવામાં ભારત સૌથી આગળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ