પ્રેરણા / પોરબંદરની આ "એકલવ્ય" ગોળાફેંક ખેલાડી ; કોઈ કોચ વિના આ દીકરીએ આટલી મોટી સિદ્ધિ મેળવી

Porbandar shot put player wins khel mahakumbh without coach

શું એકલવ્ય કોઈ દૈવી પાત્ર હતું? શું કોઈ મનુષ્ય પણ ખરી શ્રદ્ધાથી સંપૂર્ણ શિસ્તથી અધ્યયન કરીને કોઈ ગુરુ વગર કોઈ કળામાં મહારત હાસિલ કરી શકે? ગોળાફેંકની ખેલાડી 21 વર્ષીય પોરબંદર જિલ્લાની વતની રંભી તેનું દ્રષ્ટાંત છે. 

બ્રેકિંગ ન્યૂઝ