દુર્ઘટના / પોરબંદરનું રાજસાગર જહાજ સમુદ્રમાં ડૂબતા કેપ્ટન સહિત 2નાં મોત, 5 કરોડના નુકસાનનું અનુમાન

porbandar rajsagar ship drown in sea near oman to salalah

પોરબંદરનું રાજસાગર નામનું જહાજ સમુદ્રમાં ડૂબતા કેપ્ટન સહિત 2 લોકોના મોત થયા નિપજ્યાં છે તો સાથે જહાજ ડૂબતા 5 કરોડનું નુકસાન થયાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ