લાલ 'નિ'શાન

વાયરલ / પોરબંદરના સાંસદ રમેશ ધડુક ખનીજ ચોરીથી અજાણ છે તેવું કહેતો વીડિયો વાયરલ

પોરબંદર ઉપલેટામાં સાસંદ રમેશ ધડુકોનો વીડિયો વાઈરલ થયો છે. ખનીજની ચોરીથી અજાણ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે આ અંગે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે કે શું સાસંદ કાર્યવાહી કરવા નથી માંગતા?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ