Viral / પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કહ્યું ખનીજ ચોરી ક્યાં થાય છે મને નથી ખબર

Porbandar MP Ramesh Dhaduk video gone viral on social media

પોરબંદર ઉપલેટામાં સાસંદ રમેશ ધડુકનો વીડિયો વાઈરલ થયો છે.  ખનીજની ચોરીથી અજાણ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે આ અંગે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે કે શું સાસંદ કાર્યવાહી કરવા નથી માંગતા?  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ