જમાવટ / VIDEO: પારેવડા જાને..પીયુને દેશ....ગીત ગાતા જ કિર્તિદાન ગઢવી પર કાંધલ જાડેજાએ કર્યો ચલણી નોટનો વરસાદ

porbandar MLA kandhal jadeja dayro viral video

પૈસાનો વરસાદ થતો હોય તેવી તસ્વીરો ફરીવાર સૌરાષ્ટ્રથી સામે આવી છે. પોરબંદરના રાણાવાવ ખાતે ડાયરાના આયોજનમાં પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.  

બ્રેકિંગ ન્યૂઝ