વિરોધ / માલધારી સમાજનું આંદોલન સમેટાઈ જશે? શું કહે છે સરકાર, અને મનસુખ વસાવા?

porbandar Maldhari Andolan end in Today at Gandhinagar

ગાંધીનગરમાં માલધારીઓનું ચાલી રહેલું આંદોલન સમેટાઇ શકે છે. થોડીવારમાં આંદોલન સમેટાવાની જાહેરાત થઇ શકે છે. સાંસદ સહિતના સરકારના પ્રતિનિધિઓ આંદોલનકારીઓને પારણા કરાવશે. છેલ્લા કેટલાય દિવસોથી માલધારી સમાજના લોકો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યાં છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ