અકસ્માત / પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે પર પુલ ધારાશાયી થતા ડમ્પર ઉથલી પડ્યુ

 Porbandar dwarka national highway bridge collapse accident

સરકારી કામકાજ કરતી વખતે જાણે કે બેદરકારી તો તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ કોન્ટ્રાક્ટર વર્તતા હોય છે. સરકારની રહેમનજર હેઠળ મલાઈ ખાઈને બેઠેલા સરકારી બાબુઓ મળતિયાઓને જ બ્રિજ બનાવવાના કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે આવા તકલાદી પુલને ધારાશાયી થતા વાર કેટલી? પોરબંદરમાં પણ પુલ ધરાશાયી થતા ડમ્પર પલટી ખાઈ ગયુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ