આયોજન / પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાની ગાંધી સંદેશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ

porbandar congress cycle yatra start

પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા બીજા તબક્કાની સાયકલ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. બીજા તબક્કાની ગાંધી સંદશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે. આ સાયકલ યાત્રા બરડા વિસ્તારના ગામોમાં ફરશે.

બ્રેકિંગ ન્યૂઝ