બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: મધદરિયે ડૂબતી બોટમાંથી કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યૂ, એકસાથે 12 ખલાસીઓને બચાવી લીધા
Last Updated: 03:31 PM, 5 December 2024
Coast Guard Video : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા છે. વાસ્તવમાં દરિયામાં તોફાનને કારણે બોટ ડૂબી રહી હતી. જોકે કોસ્ટગાર્ડ દ્વારા ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવ્યા છે. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મહત્વનું છે કે, બચાવ બાદ તમામ ખલાસીઓને પોરબંદર પરત લઈ જવાયા છે.
ADVERTISEMENT
@IndiaCoastGuard ship Sarthak successfully rescued 12 #Indian crew members of Sunken Dhow Al Piranpir from the North Arabian Sea. The vessel sank on 04 Dec 24 however, the crew had abandoned ship on a dinghy. This humanitarian mission saw close collaboration between #ICG and #Pak… pic.twitter.com/3fcdFBurE2
— Indian Coast Guard (@IndiaCoastGuard) December 5, 2024
પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ તોફાની દરિયાના કારણે ડૂબી હતી. આ તરફ અલ પીરીનપીર બોટમાં પાણી આવી જતા બોટ ડૂબી હોવાની માહિતી મળતા જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : BZ ગ્રુપ સ્કેમ: હવે ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, જાણો સમગ્ર મામલો
આ તરફ ઈન્ડિયન કોસ્ટગાર્ડના ICGS સાર્થક દ્વારા બચાવ કાર્ય હાથ ધરાયું હતું. આ સાથે પાકિસ્તાની એરક્રાફ્ટ અને ખાનગી વેસલ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે બાદમાં મધદરીયે ડૂબી રહેલી બોટમાંથી 12 ખલાસીઓને બચાવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT