લાલ 'નિ'શાન

રેસ્ક્યુ / અરબી સમુદ્રમાં ગયેલી પોરબંદરની 19 બોટમાંથી 3 બોટે લીધી જળસમાધી, 7 માછીમારોના મોત

Porbandar boats Arabian Sea have 7 fishermen killed

અરબી સમુદ્રમાં ગયેલી પોરબંદરની 19 હોડીઓ લાપતા થઇ હતી. માછીમારી કરવા ગયેલી એક હોડીએ ગઇકાલે જળસમાધિ લેતા 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે વધુ ત્રણ બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાંના 7 માછીમારોના મોત થયા છે. આમ કુલ 10 માછીમારોના મોત થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ