જનસંખ્યા નિયંત્રણ / દેશમાં વસ્તી વિસ્ફોટ પર PM મોદીનું પ્રથમ વખત નિવેદન, કહ્યું- નાનો પરિવાર પણ દેશભક્તિ

Population control a form of patriotism says PM Modi

લાલ કિલ્લાથી પીએમ મોદીએ દેશવાસિયોને નાનો પરિવાર રાખવાની અપીલ કરી હતી. પીએમ કહ્યું હતું કે, નાનો પરિવાર રાખવો પણ એક પ્રકારે દેશભક્તિ જ છે. તેમણે કહ્યું કે, જેમનો પરિવાર નાનો છે, તેઓ પણ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને તેવા લોકોનું સન્માન કરવું જોઇએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ