દુ:ખદ / 200 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર કોમેડિયનનું 39 વર્ષની વયે નિધન

Popular Telugu comedian Venu Madhav dies at 39 in Secunderabad

તેલુગૂ કૉમેડિયન વેણુ માધવનું 39 વર્ષની ઉંમરમાં નિધન થયુ. હૈદરાબાદમાં આ એક્ટરની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, તેમણે લિવર અને કિડની સંબંધિત બિમારી હતી. તબિયત વધારે ખરાબ થતા મંગળવારે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ