શૉકિંગ / નદીમાંથી મળ્યો વર્લ્ડ ફેમસ અભિનેત્રીનો મૃતદેહ, 'ક્રિમિનલ માઈન્ડસ' સીરિઝથી થયા હતા પોપ્યુલર

popular series criminal minds actress mary mara dies after drowning in new york river

પોપ્યુલર અમેરિકન એક્ટ્રેસ મેરી મારાની લાશ ન્યૂયોર્કની નદીમાં તરતી મળી આવી હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ