પ્રહાર / પંજાબી સિંગર ગુરુ રંધાવા પર થયો જીવલેણ હુમલો, થયો ઘાયલ

popular punjabi singer guru randhawa attacked after his concert in vancouver say a report

એક રિપોર્ટ અનુસાર પોપ્યુલર પંજાબી સિંગર ગુરુ રંધાવા પર કેનેડામાં કોન્સર્ટ દરમિયાન એક અજાણ્યા શખ્સે હુમલો કરી દીધો, જેમાં તે ઘાયલ થઇ ગયો. એનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ