જાસૂસી / જો આ પોપ્યુલર એપ તમારા મોબાઈલમાં છે તો હમણાં જ કરી દેજો ડિલીટ, નહીંતર પસ્તાશો

Popular messaging app ToTok reportedly an Emirati spy tool

ToTok નામની એક પોપ્યુલર એપ છે જેને હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ છે તો તરત જ તેને ડિલીટ કરી દેજો. ન્યૂયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ આ એપ UAEના યુઝર્સની જાસૂસી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ